Gujarati Good Morning videos by AJ Arpit Watch Free

Published On : 11-Dec-2018 08:00am

954 views

61 Comments

Vijay Senma Lunashan videos on Matrubharti
Vijay Senma Lunashan 6 year ago

ખર આવા વિચારો જોએક નેતામાં હોય તો સુધારો જલ્દીથી થઈ શકે.....AJ ખૂબ સરસ વિચારો રજૂ કર્યા....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર, તન્વી બેન.

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

ખૂબ સુંદર વિચારોનું પ્રગટીકરણ... જલસો પડી ગયો

Dhvanibhavsar126@gmail.com Dhvani videos on Matrubharti
Dhvanibhavsar126@gmail.com Dhvani 6 year ago

Stupendous work Arpit , Go ahead

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

શિવાંગી બેન, આભાર

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

હિરલ બેન, આભાર

Hiral Machhi videos on Matrubharti
Hiral Machhi 6 year ago

very very nice bhai

Shivangi videos on Matrubharti
Shivangi 6 year ago

Great work arpit ???

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર, વૈદેહી બેન.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર, દર્શન ભાઈ.

Vaidehi videos on Matrubharti
Vaidehi Matrubharti Verified 6 year ago

superb arpitbhai?

Darshan videos on Matrubharti
Darshan 6 year ago

ખુબ સરસ.. આગળ વધો..

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ઉદિત ભાઈ, મને પણ તમારી સાથે તંદુરસ્ત ચર્ચા કરવાની ખૂબ મજા આવી. ખાસ મજા તો તમારી વાતો તમારી કાવ્યાત્મક-'રચનાત્મક' શૈલીમાં માણવાની.

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

આનંદ થયો કરીને થોડો વાદ વિવાદ ,
અર્પિતભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

સોનલ બેન, આભાર?

कबीर videos on Matrubharti
कबीर 6 year ago

ok sarji

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

નિરજ ભાઈ, એ જ 'ભૂત-ભવિષ્ય'ની ચિંતા કરવામાં વર્તમાન ભુલાઈ ન જ જવો જોઈએ...આ પ્રકારના નબળા વિચારો ની જ તો આપણે સફાઈ કરવાની છે....ચાલો આજે તમે પણ આ વિચારની સફાઈ કરો અને નિર્ણય લો કે તમે તમારા વર્તમાનને ભરપૂર રીતે માણશૉ.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ઉદીત ભાઈ, વર્તમાનમાં જીવવાનું રહસ્ય માત્ર એટલું જ છે કે કોઈ પણ પ્રકારના ભય વગર "મન" કહે એ પ્રમાણે "મગજ" ની હાજરીમાં નિર્ણયો લઇને જીવવું.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

શિવ ભાઈ, ખૂબ સરસ વાત કરી તમે. બાળકની જેમ 'અભાન' અવસ્થામાં 'સભાન' બનીએ. ક્યા બાત.

Sonal Gosalia videos on Matrubharti
Sonal Gosalia Matrubharti Verified 6 year ago

sunder vichar saras rite vyakt karyo che.

कबीर videos on Matrubharti
कबीर 6 year ago

#aj arpit below comment

कबीर videos on Matrubharti
कबीर 6 year ago

જીંદગીમાં કેટલાક સપનાં અધૂરાં રહી જાય છે કેટલીક વાતો આજીવન સ્મૃતિ બની રહી જાય છે કંઈ કેટલુંય વાગોળવા માટે હોય છે કોઈ દુખ આપે છે તો કોઈ સુખ આપે છે આ અવીરત ચાલ્યા કરતાં સમયનાં ચક્ર સાથે કોઈ આગળ નીકળી જાય છે તો કોઈ પાછળ રહી જાય છે બસ ભુત-ભવિષ્યની ચિંતામાં વર્તમાન ભૂલાઈ જાય છે આ જ જીંદગી છે આજ જ જીંદગી છે સમજાય તો ઘણું સહેલું છે

લિ. Butter Boy 

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

#Ajarpit વાત છે તમારી સાચી અવશ્ય,
સ્વીકારીસ હું પણ નહીં કરું હાસ્ય,
શક્ય નથી તરછોડવો ભૂતકાળ કે ભવિષ્ય.
પણ વર્તમાન માં જીવવા નું છે કોઈ રહસ્ય,

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

#Ajarpit

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ઉદિત ભાઈ, ખૂબ જ સરસ અભિવ્યક્તિ કરી તમે તમારી લાગણીની. તમારી જેમ કાવ્યાત્મક રીતે તો લાગણીઓની વાતો નહીં કરી શકું. પણ હા એટલું જરૂરથી કહીશ કે "નૂર" હંમેશા ભૂતકાળ અને ભવિષ્યની નકામી ચિંતા અને વિચારથી જ નબળું પડતું હોય છે. માણસે ભુતકાળ ભૂલી, ભયમુક્ત થઈ ભવિષ્ય તરફ નજર માંડી અને વર્તમાનનો ભરપૂર આંનદ માણતા માણતા જીવન જીવવું જોઈએ....બરાબર ને?...આશા છે આ વાતનો જવાબ પણ તમે તમારા કાવ્યાત્મક અંદાજમાં આપશો?

Odinic Shiv videos on Matrubharti
Odinic Shiv 6 year ago

સ્વેચ્છા થી સ્વ ના મન ની સફાઈ તરફ ત્યારે જ કરી શકાશે જ્યારે લોકો ને જવાબ આપવા નું બંધ કરીને પોતાની ખુશીઓ ને લાગણીઓ પ્રત્યેની જવાબદારી માટે બાળકો ની જેમ અભાન અવસ્થા માં સભાન બનીએ.........

कबीर videos on Matrubharti
कबीर 6 year ago

wah UA

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

#Ajarpit જીવવી છે આ જિંદગી મારે પણ ભરપૂર
, પણ કાંઇક કરી રહ્યું છે મને તેનાથી દૂર,
શુ છે તે શોધ્યું છતાં ના મળ્યું મને ,
ડર એટલોજ છે કે, તે છીની ના લે મારુ નૂર.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ઉદીત ભાઈ, " દર્પણ નો દોષ નહોતો, ચહેરો જ થઈ ગયો હતો જાંખો"...વાહ, ખૂબ જ સરસ પ્રયત્ન. પણ જિંદગી અધૂરી ના રહેવા દેતા, આંખ બંધ થાય એ પહેલાં ભરપૂર જીવી જ લેવી.?

Vijay videos on Matrubharti
Vijay 6 year ago

ખૂબ ખૂબ સારી વાત કરી અર્પિત ભાઈ તમે

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

#AjArpit દર્પણ નો દોષ નહોતો ,ચહેરો જ થઈ ગયો હતો જાંખો,
ઊંચા આકાશ માં ઉડવુ હતુ, પણ જડી નહીં પાંખો,
ખિસ્સા હતા ખાલી છતાં, સેવ્યા સપના લાખો ,
જિંદગી રહી ગઈ અધૂરી, પણ બંધ થઈ ગઇ આંખો .

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

વિજયસિંહ, આભાર?

jadeja vijaysinh videos on Matrubharti
jadeja vijaysinh 6 year ago

બહુજ માજા આવી સાંભળવા ની .#એજે અર્પિત

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

વિજયસિંહ, સ્વછંદતા એ સ્વતંત્રતાના અતિરેક થી ઉતપન્ન થાય છે. જીવનમાં સ્વતંત્રતા જરૂરી છે પણ સાથે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે સ્વતંત્રતા એ સ્વછંદતા નામના 'માનસિક કચરા'માં રૂપાંતરિત ના થાય.

jadeja vijaysinh videos on Matrubharti
jadeja vijaysinh 6 year ago

aj arpit swachhand ta vise su kevu

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

રાજ ભાઈ, જો કચરો જ ન ઉભો થવા દેવો હોઈ તો મનનું સ્વચ્છતા અભિયાન ચાલુ જ રાખવું પડશે રોજ.

Raj Songara videos on Matrubharti
Raj Songara 6 year ago

jo aapne kachro j peda naa thava daiye to!??

Dilipsinh Gohil videos on Matrubharti
Dilipsinh Gohil 6 year ago

# મન સ્વચ્છતા અભિયાન શરૂ કરવુ જોઈએ

vaja digant videos on Matrubharti
vaja digant 6 year ago

Saras

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

અખિલ, સાચી વાત છે મિત્ર તમારી. કોઈ વિચારકે કહ્યું છે પ્રમાણે ગામ, શહેર, રાજ્ય, દેશ બધાને સ્વચ્છ રાખવાની શરૂઆત ઘરના આંગણેથી થાય છે.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

પ્રગતિ, ખૂબ જ સુંદર વિચાર...મનની સ્વચ્છતા તરફનું આ પ્રયાણ મુબારક તમને?

Akhil Chauhan videos on Matrubharti
Akhil Chauhan 6 year ago

bro the clean india is a good idea but we need to change ourselves to clean the area where we live. Because "pehla manas svachchha thase to desh dhire dhire swachchha potani mele thai jase."

Patel Pragati videos on Matrubharti
Patel Pragati 6 year ago

chalo man na ubhra nikadie .....man ma santayela balak ne farithi janm apie....ane nava janam thi loko ne maanva ni sharuat karie....man na dustbin ne aaj thi j khali kari daie ....ane sabandho ni ujavani karie...!!!!

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

રાકેશ ભાઈ, આભાર?

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 6 year ago

very nice?

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

નિરજ ભાઈ, આભાર☺

कबीर videos on Matrubharti
कबीर 6 year ago

too good

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

માનસી બેન, એ તો 'મન કી બાત' દ્વારા જ ખબર પડે.

Mansi Yadav videos on Matrubharti
Mansi Yadav 6 year ago

મોદીજીનૉ આ વિશૅ શુ વિચાર છે??

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

દિપક ભાઈ. મનની સ્વચ્છતા માટે વાંચન, વિચાર, વિમર્શ, રચનાત્મકતા આ બધી બાબતો જરૂરી છે...આવી બાબતોમાં કેળવણી લાવવી એ જ મનની સફાઈના સાધનો બની રહેતા હોઇ છે.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

વાહ મહેન્દ્ર ભાઈ, ખૂબ જ સરસ પ્રયત્ન.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આશિષ ભાઈ. ના સમય નહીં, અસ્વચ્છતા તો માત્ર ત્યારે ફેલાતી હોઈ છે જ્યારે આપણે સ્વચ્છતા રાખવાનું બંધ કરી દેતા હોઈએ છીએ....જેમ આપડે રોજ સવારે કચરો વાળીને ઘરને સાફ રાખીયે છીએ એમ રોજ આપણી જાતને પણ સાફ રાખવી પડે...રોજ વિચારવું પડે કે આજે મારા સ્વાભાવમાં, વર્તનમાં, વાણીમાં શુ સ્વચ્છ કરવા જેવું છે...તો અસ્વચ્છતા ફેલાશે જ નહીં.

Boliya Dipak videos on Matrubharti
Boliya Dipak 6 year ago

man ni swachchhta mate na saadhno kaya?

Boliya Dipak videos on Matrubharti
Boliya Dipak 6 year ago

Are Wah! arpit...khub saras...

Mahendra Sharma videos on Matrubharti
Mahendra Sharma Matrubharti Verified 6 year ago

#AJArpit વજન છે બહુ હું ઉઠાવી નહીં શકું, થોડુંક હું જતું કરું અને થોડું તું જવા દેજે, આ વજન છે નહીં કહેલી લાઘણીઓનું, થોડું હું કહું, થોડું તું કહી દેજે.

Ashish Chaudhari videos on Matrubharti
Ashish Chaudhari 6 year ago

to shu em kahi shakay ke samay aapn-ne aswachchhh banave 6!!!!

A S Mehta videos on Matrubharti
A S Mehta Matrubharti Verified 6 year ago

ખુબ સરસ વાત, મન ની સ્વચ્છતા?

Mansi Yadav videos on Matrubharti
Mansi Yadav 6 year ago

ખુ‌બ સરસ...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

હા મહેન્દ્રભાઈ, 'અંદર'ની સ્વચ્છતા હશે તો જ બહાર બધું સ્વચ્છ કરી શકીશું...તમે તો ખૂબ સારા કવિ પણ છો, તમારી પાસે થી આશા છે કે એક સુંદર કવિતા મનની સ્વચ્છતા પર લખી અહીં શેર કરશો...અને હા #AJArpit ના ભૂલતા.

Hiren Charotara videos on Matrubharti
Hiren Charotara 6 year ago

હા વાલા આ રીતેજ પ્રગતિ કરતા રહો આગર

Mahendra Sharma videos on Matrubharti
Mahendra Sharma Matrubharti Verified 6 year ago

#AJArpit સારા સફાઈ અભિયાનની વાત કરી, મનની મેલને કાઢવું જ રહ્યું.